કાર્યવાહી / ખેડૂત આંદોલન સાથે સંબંધિત 'ટૂલકીટ' સોશિયલ મીડિયામાં ફેલાવવા મામલે પહેલી ધરપકડ, જાણો સમગ્ર મામલો

Delhi Police Cyber Cell arrested climate activist Disha Ravi from Bengaluru toolkit case

દિલ્હી પોલીસના સાઇબર સેલ દ્વારા બેંગલુરૂમાંથી 21 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરવામાં આવી છે. તેની ખેડૂત આંદોલન સંબંધિત ટૂલકીટ ફેલાવવામાં કથિત ભૂમિકા હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ