બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / delhi police crime branch arrested ministry of external affairs driver

ક્રાઇમ / હનીટ્રેપનો શિકાર? વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર પાકિસ્તાનને મોકલી રહ્યો હતો ગુપ્ત વિગતો, દિલ્હી પોલીસે દબોચ્યો

Vaidehi

Last Updated: 05:48 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વિદેશ મંત્રાલયનાં એક ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેના પર જાસૂસીનો આરોપ છે. પોલીસે કહ્યું કે ડ્રાઇવરને જવાહરલાલ નહેરૂ ભવનથી પકડવામાં આવ્યો છે. તે પૈસાનાં બદલામાં પાકિસ્તાનને ગુપ્ત માહિતીઓ અને દસ્તાવેજો પહોંચાડી રહ્યો હતો.

  • દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરી ડ્રાઇવરની ધરપકડ
  • વિદેશ મંત્રાલયનો એક ડ્રાઇવર કરી રહ્યો હતો જાસૂસી 
  • પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી મોકલતો હતો આરોપી

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વિદેશ મંત્રાલયનાં એક ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેના પર જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે ડ્રાઇવરને જવાહરલાલ નહેરુ ભવનથી પકડવામાં આવ્યો છે. માહિતી અનુસાર ડ્રાઇવર જે વ્યક્તિને જાણકારી આપતો હતો તેનું નામ પૂનમ શર્મા કે પૂજા હતું. આ મુદો હનીટ્રેપનો માનવામાં આવી રહ્યો છે.

ઇન્ટેલિજન્સ ઇનપુટનાં આધાર પર મળી માહિતી
માહિતી અનુસાર ઇન્ટેલિજન્સ ઇનપુટનાં આધાર પર દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયનાં ડ્રાઇવર પર જાસૂસીનો આરોપ મૂકી ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર આ ડ્રાઇવર પાકિસ્તાનની એક મહિલા જાસૂસને વિદેશ મંત્રાલય સંબંધિત ગુપ્ત માહિતી અને દસ્તાવેજો મોકલતો હતો. તે જે પૂનમ શર્મા નામક જે મહિલાનાં સંપર્કમાં હતો તે જણાવી રહી હતી કે તે કોલકત્તામાં રહે છે. સૂત્રો અનુસાર તે મહિલા પાકિસ્તાનની ISI એજન્ટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ