વિરોધ / ડોકટરોનું 'મહાબંધ': પશ્ચિમ બંગાળમાં ડોકટરોની હડતાળની દેશભરમાં અસર

Delhi Hospitals to Join IMA Strike Call

પશ્ચિમ બંગાળમાં હડતાળ પર ઉતરેલા ડોકટરોએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવા તૈયાર છે, પરંતુ આ વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) કહ્યું છે કે બંગાળમાં ભલે હડતાળ સમાપ્ત થઇ જાય પરંતુ તેઓ તબીબોની સુરક્ષાની માંગને લઇને દેશભરમાં હડતાળ કરશે. જેને લઇને સવારથી દેશભરમાં અંદાજે 3 લાખથી વધુ ડોકટર હડતાળ પર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ