દિલ્હી અગ્નિકાંડ / અસલી હીરોઃ સળગતી બિલ્ડિંગમાં ઘુસીને આ ફાયરમેને જીવના જોખમે બચાવ્યા 11 લોકોના જીવ

Delhi fire broke anaj mandi 43 dead fire man rescued 11 people

રાજધાની દિલ્હીના અનાજ મંડીમાં એક ફેક્ટરીમાં રવિવાર સવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 43 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલ ફાયર વિભાગે કેટલાક લોકોને આગની ઝપેટમાંથી રેસ્ક્યૂ કર્યા. તેવામાં એક ફાયર કર્મચારીએ બિલ્ડિંગમાં ઘુસીને પોતાના જીવના જોખમે એકલા હાથે 11 લોકોના જીવ બચાવ્યા.

બ્રેકિંગ ન્યૂઝ