નિવેદન / ઋષભ પંત મુદ્દે IPLની ટીમનાં સહમાલિકે કોહલીની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવતાં ખળભળાટ

delhi capitals co-owner raised question on captainship of kohli for not giving chance to rishabh pant

કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારતે ઘણા વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે અને કોહલી પોતે દુનિયામાં અમુક શ્રેષ્ઠ બેટ્સમેનમાં એક છે તે વાતમાં કોઈ બેમત નથી. પરંતુ હવે તેમની કેપ્ટનશીપ પર વિવાદ શરુ થઇ ગયો છે. ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર ઋષભ પંતને એક પણ મેચમાં સામેલ ન કરવા મુદ્દે કોહલીની કેપ્ટનશીપ પર સવાલ કરવામાં આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ