ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિરોધ / ખેડૂત આંદોલનને લઇને દિલ્હીની નાની-મોટી બોર્ડર સીલ, સુરક્ષા વધારાઇ

delhi borders sealed farmers protest

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન પર નજર રાખતા દિલ્હીને જોડતી કેટલીક નાની-મોટી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે અને કેટલીક બોર્ડર આવન-જાવન સીમિત કરી દેવામાં આવ્યું છે. સરકાર સાથે ગઇકાલે ચોથા તબક્કાની વાર્તા કોઇપણ પરિણામ વગર પુરી થતાં દિલ્હીની બોર્ડર પર  સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ