અપકમિંગ / છપાક બાદ હવે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે દીપિકા પાદુકોણ, લીડ રોલમાં જોવા મળશે આ અભિનેતા

deepika padukone and rishi kapoor will see in hindi remake movie of hollywood film the intern

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે સોમવારે આગળની ફિલ્મની જાહેરાત કરી છે. દીપિકા પાદુકોણ અને ઋષિ કપૂર હૉલીવુડ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની હિંદી રીમેકમાં સાથે જોવા મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ