આંદોલન / ટ્રેક્ટર પરેડ હજુ તો પૂરી નથી થઈ તે પહેલા ખેડૂતોનું વધુ એક એલાન, હવે કરશે આ કામ

day before tractor rally farmers announce plan to march towards parliament

આવતીકાલે 9 સ્થળોએ પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ઘોષણા મુજબ ટ્રેક્ટર પરેડ થશે. તેમાં સિંઘુ, ટિકરી, ગાઝીપુર, ચિલ્લા બોર્ડર અને દિલ્હીની ધાસા બોર્ડર શામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ