Sports / ઓસ્ટ્રેલિયામાં દુર્વ્યવહાર મામલો : સિરાજ અને ટીમ ઈન્ડિયા માટે ડેવિડ વૉર્નરની પોસ્ટે દિલ જીતી લીધું

David Warner's post won hearts for Siraj and Team India

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની બોર્ડર ગાવાસ્કર સિરીઝની ત્રીજી મૅચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ હતી. જે ડ્રો થઇ હતી. આ મૅચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ફેન્સે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાઝ અને જસપ્રિત બુમરાહ પર કમેન્ટ કરી હતી, જેને લઇને ખુબ વિવાદ થયો હતો. આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટીમ ઇન્ડિયાની માફી માંગી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ