અર્નબ ગોસ્વામી / આ કારણે જૂનો કેસ ફરી ખોલવામાં આવ્યો, અર્નબ ગોસ્વામીની ધરપકડ પહેલા થયું હતું આવું

daughter of anvay naik met anil deshmukh in may led to arrest of republic tv editor in chief arnab goswami

મુંબઈ પોલીસે બુધવારે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીને તેના વર્લી સ્થિત ઘરેથી અરેસ્ટ કર્યા છે. તેમના પર ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક(53)ને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર 2 વર્ષ જૂના કેસમાં અરેસ્ટ કર્યા છે. નાઈકે પોતાની સુસાઈડ નોટમાં કહ્યું હતું કે આ લોકો પાસે 3 ફર્મના માલિક એઆરજી આઉટરલાયર, (રિપબ્લિક ટીવીના સંચાલક), આઈકાસ્ટએક્સ- સ્કાઈમીડિયાના ફિરોજ શેખ અને સ્માર્ટ વર્ક્સના નીતિશ સારદાએ તેમનું વળતર નથી ચૂકવ્યું. શેખ અને સારદાને પણ બુધવારે કાંદિવલી અને જોગેશ્વરીના તેમના ઘરમાંથી ઝડપી લેવાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ