બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / daughter in law fell in love with father in law

ઘોર કળિયુગ / વહુએ કર્યું સસરા સાથે લફરુ, પ્રેમમાં ઘેલી બનેલી મહિલા સસરા સાથે ભાગી ગઈ

Pravin

Last Updated: 05:23 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પટનાની પરસા બજારના કુરથૌલ ગામમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કુરથૌલ ગામની બે બાળકોની માતા પોતાના કાકા સસરા સાથે બુધવારે ફરાર થઈ ગઈ હતી.

  • બિહારમાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો
  • સસરા સાથે પત્ની ભાગી ગઈ
  • કંટાળી જતાં પતિએ ઝેર પી લીધું

બિહારના પટનાની પરસા બજારના કુરથૌલ ગામમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કુરથૌલ ગામની બે બાળકોની માતા પોતાના કાકા સસરા સાથે બુધવારે ફરાર થઈ ગઈ હતી. બંને બાળકોને છોડીને ભાગેલી પત્નીથી પરેશાન પતિએ ગુરૂવારે પરસા બજારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં મદદ માગી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મારી પત્ની કાકા સાથે સંબંધમાં હતી. વિરોધ કરવા પર કાકાએ મને મારવાની ધમકી આપી હતી. ત્રણ દિવસ પહેલા પત્ની બે બાળકો છોડીને કાકા સાથે ભાગી ગઈ. પોલીસે આ મામલે કંઈ કરે તે પહેલા ગત શુક્રવારે ઝેર ખાઈને પતિએ આત્મહત્યા કરી લીધી હતી. ઘરવાળાએ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પતિનું મોત થઈ ગયું હતું.

અવાર નવાર કાકા ઘરે આવતા

ઘટનાના સંબંધમાં મૃતકના સ્વજને જણાવ્યું હતું કે, કુંદન સિંહ બે બાળકો અને પત્ની સાથે કુરથૌલ પોતાના પૈતૃક ઘરમાં રહેતો હતો. આ દરમિયાન કુંદને કાકા જસવંત સિંહ તેમના પર ઘર પર આવતા રહેતા હતા. ઘર પર આવતા રહેતા હોવાથી કુંદનની પત્ની કાકા સસરા સાથે પ્રેમમાં પડી ગઈ. આખા ગામમાં બંનેના સંબંધોની ચર્ચા થવા લાગી. કુંદન સિંહે પરસા બજાર પોલીસ સ્ટેશનને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જસવંત સિંહના તેની પત્ની સાથે સંબંધોના કારણે મોટા ભાગે ટેન્શનમાં રહેતો હતો. 

પતિને લોકો મેણાટોણા મારવા લાગ્યા

લોકોએ જણાવ્યું હતું કે, જ્યારે તે ઘરે આવ્યો, તો ફળિયાના લોકો મેણા ટોણા મારવા લાગ્યા, તેનાથી આ વાત સહન ન થઈ અને ઝેરી પી ગયો. હોસ્પિટલમાં કુંદને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, જસવંત સિંહને મારી પત્ની સાથે સંબંધ હતો. અને તે તેની સાથે ફરાર થઈ ગઈ હતી. તેનાથી કંટાળીને મે ઝેર પી લીધું હતું. જ્યાં સારવાર દરમિયાન કુંદનનું મોત થઈ ગયું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ