બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Dasada's Congress MLA Naushad Solanki praised SOU
Shyam
Last Updated: 06:10 PM, 2 August 2021
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેની સાથે અનેક રાજકીય ગતિવિધિઓ પણ સામે આવતી જશે. તો આ તરફ વધુ એક રાજકીય નેતાએ આપેલા નિવેદન પછી ચર્ચાનો વિષય બન્યો છે. દસાડાથી કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ SOUની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે SOUના વખાણ હતાં. અને ગુજરાતીઓને SOUની પરીવાર સાથે મુલાકાત કરવા અપીલ કરી હતી. આ વીડિયોમાં તેમણે પ્રધાનમંત્રી મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થયેલું ગણાવ્યું હતું. આ ઉપરાંત મુલાકાત દરમિયાન અવિસ્મરણિય અનુભવો રહ્યો છે.
ADVERTISEMENT
પ્રતિમાના નિર્માણ સમયે વિરોધ અને ચૂંટણી પહેલા વખાણ!
એક સમયે કોંગ્રેસ નેતાઓ અને પાર્ટી SOUનો વિરોધ કરી રહ્યાં હતાં. અને ગરીબોની જમીન ગઇ હોવાનું જણાવી વિરોધ કરતા હતાં. જયારે હાલ તેઓ વિશ્વની ઐતિહાસિક ધરોહર ગણાવી રહ્યા છે. આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને પણ SOUના વખાણ કર્યા હતાં.
ગેનીબેન ઠાકોર સાથે Vtvની વાતચીત
સમગ્ર મામલે ગેનીબેને Vtv સાથે વાતચીતમાં કોંગ્રેસના વિરોધની વાત યાદ કરાવતા કહ્યું, મને આ અંગે ધ્યાન નથી. મહત્વનું છે કે, ગુજરાતમાં સરદાર પટેલના સ્ટેચ્યુના નિર્માણ, તેના ખર્ચ અને આદિવાસી સમાજની જમીન જવા મુદ્દે અનેક કોંગ્રેસી નેતાઓ વિરોધ કરતા રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT