છત્તીસગઢ / દેશના આ ગામમાં આદિવાસીઓ પાણી માટે જે રીતે વલખા મારવા પડે છે તે માની નહીં શકો

Dantewada district tribal villagers forced to exert water from pit

બસ્તર પ્રદેશના દાંતેવાડા જિલ્લાના અનેક ગામોમાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા ખૂબ ગંભીર બની છે. સ્થિતિ એ છે કે ઘણા ગામો અને નગરોના આદિવાસીઓએ ખાડાઓ અને ઝરણાંઓનું પાણી પીવાની ફરજ પડી છે. આવી જ સ્થિતિ દાંતેવાડાના પખાનચુઆન ગામની છે. અહીંના આદિવાસીઓને વર્ષોથી ખાડામાંથી પાણી પીવાની ફરજ પડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ