ગૌરવ / 'ડાંગ એક્સપ્રેસ' સરિતા ગાયકવાડે યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ મેડલ

dangs girl sarita gayakwad won gold medal in european athletics championships 2019

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી મેળવી છે. યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 400 મીટરની દોડમાં સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ મળ્યો છે. અગાઉ એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ ચેમ્પિયન બની હતી. ચાર બાય 4૦૦ મીટર દોડમાં સરિતાને ગોલ્ડ  મેડલ મેળવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ