અત્યાચાર / કચ્છ મંદિરમાં પ્રવેશ કરવા બદલ દલિત પરિવારને માર્યો માર ;પાંચની અટકાયત,15ની શોધખોળ ચાલુ

Dalit family beaten for entering temple; five detained; police are also looking for 15 others

ગુજરાતમાં વધુ એક આભડછેટનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે.કચ્છમાં એક દલિત પરિવારે મંદિરમાં પ્રવેશ કરતા તેને મારા મારવાનો બનાવ બન્યો છે. આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરાઈ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ