ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

ગુરુવાર અનેક રાશિ માટે નકારાત્મક વિચાર અને અસર લઈને આવ્યો છે. આજના દિવસનો શુભ અંક 9 છે અને શુભ રંગ ઘેરો પીળો અને વાદળી છે. આજે ગાયને ચણા અને ગોળ ખવડાવવાથી લાભ થઈ શકે છે. આજે સંતાનની ખોટી વાતને સુધારવાનો પ્રયાસ પણ કરવો જરૂરી છે. ઓમ રીં ષષ્ઠી દેવ્યૈ નમ: મંત્રનો જાપ શુભ ફળ અપાવી શકે છે. ગોળ અને ચણાનું દાન શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ