બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope And rashifal in gujarati 19 JANUARY, 2022

ભવિષ્ય દર્શન / આજે વાદળી-જાંબલી રંગથી રહેજો દૂર, આખા મગના દાનથી મળશે લાભ: જાણો તમારી રાશિનું રાશિફળ

Parth

Last Updated: 07:53 AM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે આખા મગનું દાન કરવાથી અચૂક લાભ મળશે તથા આજે વાદળી અને જાંબલી રંગથી દૂર રહેવું તથા બુધ કવચના 11 પાઠ કરો.

આજનું પંચાંગ
19 01 2022 બુધવાર
માસ પોષ
પક્ષ કૃષ્ણ
તિથિ બીજ
નક્ષત્ર આશ્લેષા
યોગ પ્રીતિ
કરણ તૈતુલ
રાશિ કર્ક (ડ.હ.)

શુભાંક - આજનો શુભ અંક 1 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 03-09 થી 04-31 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12-26 થી 01-48 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

શું કરવું ? -  બુધ કવચના 11 પાઠ કરો
શું ના કરવું ? - વાદળી અને જાંબલી રંગથી દૂર રહો
આજનો મંત્ર - રીં શ્રીં બં બુધાય નમ:
આજનું દાન - આખા મગનું દાન કરો

મેષ  (અ.લ.ઈ.)  
કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ  (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે 
કરેલા કાર્યો ફળદાઇ બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કામમાં નિરાશાનો અનુભવ થશે 
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે 

કર્ક  (ડ.હ.) 
ધન માનનો વ્યય જણાશે 
નોકરીમાં પરેશાની રહેશે 
માનસિક તણાવ જણાશે 
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ  (મ.ટ.) 
કામકાજમાં સફળતા મળશે 
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સબંધોમાં લાભ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 
ધંધાના કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા   (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક  (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે 
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકુળ જણાય છે 
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતી આવશે
દિવસ આનંદમાં પસાર થશે
  
મકર  (ખ.જ.) 
વાદવિવાદના કામથી બચવુ 
આર્થિક સ્થિતીમા મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો 
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન  (દ.ચ.ઝ.થ) 
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવુ
ખર્ચ બાબતે સંભાળવુ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ