બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / daily horoscope also called rashifal based on zodiac 01-02-22

રાશિફળ / આજે કઈ રાશિના જાતકોને મકાન-વાહન ખરીદવાનો અવસર? જાણો આજનું રાશિ ભવિષ્ય

Kavan

Last Updated: 07:48 AM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 1 છે અને આજના દિવસે ઉધાર લેવડ-દેવડ કરવાથી નુકસાનીની સંભાવના રહે છે. તો ઓમ વરદ વિનાયક પિડાહરાય નમઃ મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે.આજે વૃષભ રાશિના જાતકોને મકાન વાહન ખરીદવાનો અવસર.

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

શું કરવું? : ગણેશજીનું લાલ પુષ્પ દ્વારા પૂજન કરો
શું ના કરવું? : ઉધાર લેવડ-દેવડ કરવાથી નુકસાન
આજનો મંત્ર: ઓમ વરદ વિનાયક પિડાહરાય નમઃ
આજનું દાન: ચીકીપાક ભગવાનને ધરાવી દાન કરો
------------------------
મેષ (અ.લ.ઈ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું
કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે

વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે
તબિયતની બાબતમાં કાળજી રાખવી
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે
માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો
યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના
વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે

કર્ક (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય
પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય
વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું
ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે
કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે
ધંધામાં પ્રગતિના યોગ જણાય છે
વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું

કન્યા (પ.ઠ.ણ.)
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે
અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું
ખેડૂતો માટે સારો સમય જણાય છે
બદલી-બઢતી કે સ્થળાંતરના યોગ બને છે

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકડામણ અનુભવશો
ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે
સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે
નવી ઓળખાણો દ્વારા લાભ થશે
નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે
ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ ઉદ્વેગ રહ્યા કરશે
માનસિક અશાંતિનો અનુભવ થશે
દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે
નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)
રોકાયેલા અધૂરાં કાર્યો પૂરા થશે
આર્થિક સંકડામણ ઓછી થશે
વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે
રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સકારાત્મક વિચારોથી સારો લાભ થશે
વેપાર-ધંધામાં સારો લાભ જણાશે
મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે
નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે
પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે
દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના
પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ