SHORT & SIMPLE / રાજકોટમાં બહારનું ખાવાના શોખીનો ચેતજો! વાસી દાબેલી, બેકરી પ્રોડક્ટ મળી આવી, દૂધના નમૂના પણ ફેલ

Dabeli, bakery products were found, milk samples also failed

રાજકોટ ફ્રુડ વિભાગ દ્વારા નાસ્તાની દુકાનો તેમજ હોટલોમાં અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફ્રુડ વિભાગ દ્વારા દાબેલીની દુકાનમાંથી 5 કિલો વાસી દાબેલી તેમજ 4 કિલો બેકરીની પ્રોડક્ટનો નાશ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ