મોટો ઝટકો / કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકારે આપી મોટી અપડેટ, મોંઘવારી ભથ્થાને લઈને કરી આ વાત

da arrears of 18 months central government employees

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે, જો આપ છેલ્લા 18 મહિનાથી અટકેલા પૈસાની રાહ જોઈ રહ્યા છો, સરકારે તેના પર મોટી જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ