આફત / 'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે વરસાદ

Cyclone Maha intensifying into severe cyclone

'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયા કાંઠે ટકરાશે. આગામી 6 અને 7 તારીખએ વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. 8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે. અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ