અમદાવાદ / અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલસેન્ટર ઝડપાયું

cyber crime call centre American People Loan Fraud

અમવાદ શહેરમાં સાયબર ક્રાઇમની ટીમ ફરી ત્રાટકી હતી. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે શહેરના આશ્રમ રોડ આવેલા એક કોલ સેન્ટર પર રેડ પાડી હતી. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે 5 ઓરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ