ચેતવણી / ફેસબૂકના ટ્રેન્ડિંગ 'કપલ ચેલેન્જ' પર સાયબર સેલે કહ્યું તસવીર અપલોડ કરશો તો...

Cyber cell expert advised to not accept couple challenge

સોશ્યલ મિડીયા એવુ પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની લાગણીઓથી લઇને તસવીરો પોસ્ટ કરતા જોવા મળે છે. જેમાં અલગ અલગ ચેલેન્જ આવતા હોય છે અને લોકો તેના રવાડે ચડીને તે ચેલેન્જ એક્સેપ્ટ પણ કરી લેતા હોય છે. ઘણીવાર આ પ્રકારના ચેલેન્જ ભારે પણ પડતા હોય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ