તપાસ / ઋતિક રોશન VS કંગના ઈ-મેઇલ કેસ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાંચે કરી આ કાર્યવાહી

crime branch summon actor hrithik roshan kangana ranaut email case

બૉલીવુડ એક્ટર ઋતિક રોશનને મુંબઈ ક્રાઇમ બ્રાંચ સમન્સ મોકળશે. ઋતિક રોશનને આ સમન્સ વર્ષ 2016માં કંપના રણૌત સાથે જોડાયેલ એક ઈ-મેઇલ કેસ સંદર્ભમાં મોકલ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ