કિસ્સો ક્રિકેટનો / ક્રિકેટ જગતના આ મહાન ખેલાડીએ 3 ઓવરમાં 100 રન ફટકાર્યા હતા, કેટલાંય રેકોર્ડ છે નામે

cricket death anniversary when sir don bradman hits century of 22 balls

આજથી લગભગ 20 વર્ષ પહેલા દુનિયાના એક મહાન અને આક્રમક બેટ્સમેન ક્રિકેટરે દુનિયાને અલવિદા કહ્યું હતું. સમગ્ર દુનિયાના ચાહકોએ પોતાના હીરોને ગુમાવ્યાના શોકમાં હતા.તેમણે ક્રિકેટને એક નવી પરિભાષા શીખવાડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ