કામની વાત / સારાં સમાચાર, NPR લેટરથી જ થઈ જશે બેંકનું આ કામ, RBIએ આપી ખાસ જાણકારી

Credit Card, Bank account KYC NPR letter, Aadhaar, DL can be used; Check new list

ભારતીય રિઝર્વ બેંકે KYC માટે ડોક્યૂમેન્ટ્સની નવી લિસ્ટ રજૂ કરી છે. જેની મદદથી તમે બેંક KYCનું કામ પૂરું કરી શકો છો. આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલી આ લિસ્ટમાં NPR લેટરને KYC વેરિફિકેશન માટે માન્ય ડોક્યૂમેન્ટ ગણાશે. NPR ઓથોરિટી દ્વારા માન્ય લેટરની મદદથી તમે KYCની પ્રક્રિયા પૂરી કરી શકો છો. આ ડોક્યૂમેન્ટ્સનો ઉપયોગ તમે બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવા અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા પણ કરી શકો છો. જોકે, આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે માત્ર NPR લેટરથી જ નહીં પણ અન્ય ડોક્યૂમેન્ટ્સથી પણ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ