OMG / ગજબ કે'વાય! બે મોઢાં અને છ પગ વાળા આ વિચિત્ર વાછરડાને જોવા માટે દૂર દૂરથી આવે છે લોકો, જાણો કારણ

cow gives birth to a double headed calf in aligarh

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ગાયનુ વાછરડુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વાછરડાના બે મોંઢા, બે પૂછડી અને છ પગ જોવા માટે સ્થાનિકો દૂર-દૂરથી આવી રહ્યાં છે. સ્થાનિકો તેને આસ્થા સાથે પણ જોડી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ