ચિંતાજનક / કોરોના મુદ્દે સ્વાસ્થ મંત્રાલયે કહ્યું, આવનારા 3 મહિના અનેક પડકારોથી ભરેલા, કેમ કે...

covid 19 health ministry said next 3 months very challenging coronavirus epidemic

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કોરોનાની મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે કહ્યું કે આવનારા 3 મહિના મોટા પડકારોનો સામનો કરવો પડશે. મંત્રાલયના જણાવ્યાનુંસાર શિયાળામાં કોરોના વાયરસ વધી શકે છે એટલું જ નહી આ દિવસોમાં તહેવારો આવે છે. ત્યારે સંક્રમણનો ખતરો વધી શકે છે. દેશમાં કોરોનાના કેસ બુધવાર સુધીમાં 56 લાખને પાર થઈ ચૂક્યા છે. રોજના 1 લાખ કેસ સામે આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ