કમાલ / આ કોરોના વોરિયરને છે સલામ! 5 દિવસ બાદ પરિવારને મળતાં જ કર્યું આ 1 કામ અને ડ્યૂટી પર ફર્યા પરત

Covid-19 doctor has tea with family from social distance wins hearts on internet

કોરોના સંકટ વચ્ચે એક તબીબની દિલ જીતનારી તસવીર વાયરલ થઈ છે. ભોપાલના મેડિકલ હેલ્થ ચીફ ઓફિસર સુધીર દેહારિયા 5 દિવસની શિફ્ટ કર્યા બાદ ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને પરિવાર ચા પીધી અને સાથે જ તબીબે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કર્યુ. પરિવારથી દૂર રહ્યાં, અને ચા પીને ફરી પોતાની ફરજ પર પરત ફર્યા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x