બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / court rejected aryan khan's bail plea

મુશ્કેલી વધી / BIG NEWS : આર્યનને ન મળ્યા જામીન, 4 વર્ષથી ડ્રગ્સ લેવાની વાત આવી સામે, 20 ઓક્ટોબરે સુનવણી

Kinjari

Last Updated: 04:51 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાનનો કેસ જાણે કોઇ બોલીવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક વળાંક સામે આવી રહ્યાં છે. તે વચ્ચે આર્યનની જામીન અરજી ફરીથી રિજેક્ટ થઇ છે.

  • આર્યનને ન મળ્યા જામીન
  • કોર્ટમાં થઇ જોરદાર દલીલ
  • બાદશાહની વધી મુશ્કેલી

કોર્ટમાં થઇ જોરદાર દલીલ
NCBએ કોર્ટમાં પોતાના પોઇન્ટ મૂક્યા અને આર્યનના વકીલે તેમના પોઇન્ટ મૂક્યા હતા. NCBએ કહ્યું કે આ કેસના તાર ફોરેન સુધી જોડાયેલા છે. તપાસ કરવા માટે હજુ તેમને સમય જોઇએ છે અને એટલે આર્યનને જામીન ન મળવા જોઇએ. 

 

 

બાદશાહના દિકરાને રહેવું પડશે જેલમાં
આર્યન ખાન મુંબઇથી ગોવા જનારી ક્રુઝમાં હતો અને ત્યાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં NCBએ રેડ પાડી હતી. તે સમયે આર્યન ખાન તેમજ અન્ય લોકોને દબોચી લેવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. શાહરૂખ ખાનની પણ મુશ્કેલીઓ વધી ગઇ છે. 

5 દિવસ રહેવું પડશે જેલમાં
શનિવાર અને રવિવારે કોર્ટ બંધ રહે છે જે 23 તેમજ 27 તારીખે કોમ્પ ઓફ તરીકે ચાલું રહેશે. તે સિવાય કોર્ટ શુક્રવાર અને સોમવારે પણ પબ્લિક હોલી ડે છે તેના કારણે બંધ રહેશે. માટે 4 દિવસ માટે આર્યન ખાને જેલમાં જ રહેવું પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Mumbai Court aryan kha aryan khan drug case Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ