ટ્રાવેલ / આ દેશોમાં ફરવા માટે વિઝાની નહીં પડે જરૂર

countries offering visa on arrival for indians in 2019

એક સમય હતો જ્યારે વિદેશમાં ફરવાનો પ્લાન કરવો ખૂબ મુશ્કેલ હતું. વિઝા મેળવાવ માટે તમામ પ્રયત્નો કરવા પડતા હતા પરંતુ હવે એવું નથી. ભારતીય પાસપોર્ટ ધારકોવે ઘણા દેશ વિઝા ઑન અરાઇવલ આપે છે, જ્યારે કેટલાક દેશોમાં ભારતીય પર્યટકોને વિઝા વગર જ એન્ટ્રી મળે છે. તો ચલો તમને જણાવીએ કે વિઝાની ઝંઝટમાં પડ્યા વગર કેવી રીત કયા દેશોમાં ફરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ