કૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો રૂપિયામાં કાળાબજારી, આ રીતે થશે કોરોનાનો ઈલાજ?

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસના ઇલાજમાં લેવામાં આવતા ઇંજેકશનની કાળાબાજરી જોવા મળી છે. કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઇંજેકશન જેની મુળ કિંમત 40 હજાર છે તેને 45 હજારમાં ખરીદી 50,000માં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ