અમદાવાદ / જેનું લોકાર્પણ PM મોદીએ કર્યું છે તે SVP હોસ્પિટલમાં હવે આ લોકોને મળશે મફતમાં સારવાર

Corporate will get free treatment at the SVP hospital

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે 1000 કરોડના ખર્ચે વી.એસ. હોસ્પિટલ પરિસરમાં કોર્પોરેટ લુક ધરાવતી અત્યાધુનિક એસ.વી.પી. હોસ્પિટલ  તૈયાર કરાઇ છે. ગયા જાન્યુ.-2019માં હોસ્પિટલનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હ‌સ્તે લોકાર્પણ કરાયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ