ગુડ ન્યૂઝ / ભારતમાં આજથી કોરોના વેક્સિનનું બીજા તબક્કાનું ટ્રાયલ થશે શરૂ

coronavirus vaccine india phase 2 trial of oxford covid 19 vaccine covishield  begin from today

ભારતમાં આજથી એટલે કે મંગળવારથી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનિકા દ્વારા વિકસાવેલા કોરોના વાયરસ વેક્સીન કોવિશિલ્ડના બીજા ચરણનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ભારતમાં પોતાની કોરોના વેક્સીનના ઉત્પાદનને માટે પુનાની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને પાર્ટનર બનાવી છે. કોવિશિલ્ડની સુરક્ષા અને પ્રતિરોધક ક્ષમતાની તપાસ માટે પુનાની ભારતી વિદ્યાપીઠ ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલમાં સ્વસ્થ વ્યક્તિઓ પણ રિસર્ચ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ