ખુશખબર / ભારતમાં આ બે લોકોને આપવામાં આવી ઓક્સફોર્ડની કોરોના વેક્સીન

coronavirus vaccine candidate get first shots as oxford trials start in pune

દુનિયા ભરમાં કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે ભારતમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના બીજા અને ત્રીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલ શરુ થઈ ગયું છે. આ ટ્રાયલ પુણેની ભારતીય હોસ્પિટલમાં શરુ કરવામાં આવ્યું છે. જ્યાં 2 લોકોને આનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાંથી એક 48 વર્ષીય વોલેન્ટિર પુણાના એક ખાનગી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ છે અને બીજો વોલેન્ટિયર 32 વર્ષનો એક ડોક્ટરેટ છે. જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ