ચિંતાજનક / મુંબઈમાં કોરોનાનું સંકટ વધ્યુ, નવા કેસ મળતા BMCએ સીલ કરી 13 બિલ્ડિંગો

coronavirus updates bmc seals 13 buildings in mumbai after covid clusters found

મુંબઈના કેટલાક વિસ્તારોથી સંક્રમણના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. જો કે શનિવારે BMCના 13 ઈમારતોને સીલ કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ