અસર / કોરોનાના કારણે દેશની આ 8 મુખ્ય ઈન્ડસ્ટ્રીઝમાં પણ લૉકડાઉન

coronavirus stops major industries in india impact and solutions

કોરોના વાયરસને કારણે દુનિયાભરના લોકો હેરાન છે ત્યારે સાથે જ અનેક ઉદ્યોગોની હાલત પણ કફોડી બની છે. લૉકડાઉનના કારણે દેશ અને દુનિયાના પ્રમુખ ઉદ્યોગ ઠપ્પ થયા છે. તેમને ફરી પાટા પર લાવવા માટે સરકાર શું કરી શકે છે તે પણ એક વિષય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ