કોરોના વાયરસ / કોરોના વાયરસથી નથી ડરતાં તારક મહેતાના મેકર્સ, TRP માટે સરકારથી કરી આ અપીલ

Coronavirus scare taarak mehta maker asit modi seeks help to continue shoot at filmcity

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની થીમ હસીની સાથે સોશિયલ મુદ્ધાઓ પર જાગરૂકતા ફેલાવવાને લઈને બેસ્ડ છે. પરંતુ કોરોના વાયરસને કારણે શોની શૂટિંગમાં પરેશાની થઈ રહી છે. હકીકતમાં સરકારે ઘણી જગ્યાઓ પર શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટી શોઝની શૂટિંગને પણ બંદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ