ખતરો / ભારતમાં ફરીથી સામે આવ્યું કોરોના વાયરસનું સંક્રમણ, વધી ચિંતા

coronavirus reinfected patients have worse infection mumbai doctors found in study

કોરોના વાયરસથી રિકવર થયેલા મુંબઈના 4 હેલ્થ વર્કસને ફરીથી કોરોનાનું રી ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. દિ લેંસેટના મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર 4 લોકોને પહેલાં કરતાં કોરોના સંક્રમણ આ વખતે વધારે ગંભીર સ્થિતિમાં જોવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ