ભંગ / લોકડાઉનમાં જેતપુર ખાતે માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ

coronavirus rajkot jetpur lockdown marketing yard

ગુજરાતમાં કોરોનાનો વધતા કહેર વચ્ચે પણ રાજ્યમાં લોકો સરકાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાંનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળી રહ્યાં છે. લોકડાઉન વચ્ચે પણ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જેતપુર ખાતે માર્કેટિંગ યાર્ડમાં આવેલા એક શાકભાજીના શેડમાં ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ જોવા નહોતું મળતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ