ચિંતા / દેશમાં કોરોનાની બેકાબૂ સ્થિતિએ વધારી ચિંતા: IMAએ મોટી ચેતવણી આપતાં કહ્યું હવે ભારતમાં...

coronavirus pandemic indian medical association covid 19 community transmission started india situation bad

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના રોજ 34 હજારથી વધારે દર્દીઓ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમામં કોરોનાના દર્દીની સંખ્યા 10 લાખ 77 હજારને પાર પહોંચી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન IMAનું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થયું છે અને સ્થિતિ વધારે ખરાબ બની રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ