Coronavirus / કોરોનાના કહેર વચ્ચે આ કંપની કર્મચારીઓને રૂ.74000નું બોનસ આપી રહી છે, જાણો કેમ

coronavirus pandemic facebook employees to get bonuses

કોરોના વાયરસના કકળાટની વચ્ચે, ઘણી કંપનીઓ તેમના સ્ટાફને ઘરેથી કામ કરવા કહી રહી છે. તે જ સમયે, ફેસબુકે કહ્યું છે કે તે ઘરેથી કામ કરવામાં મદદ કરવા માટે તેના તમામ સ્ટાફને 74000 રૂપિયાનું બોનસ આપશે.એક મીડિયા અહેવાલ મુજબ સીઇઓ માર્ક ઝુકરબર્ગે તેના સ્ટાફને મોકલવામાં આવેલી ઈન્ટરનલ નોટમાં આ અંગે જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ