બેડા પાર / આ શખ્સ 33 વર્ષથી ઈંગ્લીશને કારણે ધો.10માં થતા હતા નપાસ, કોરોનાએ કરી નાંખ્યો કમાલ

coronavirus mohammad noorudin a 51 year old man from hyderabad has cleared his class 10 examination after 33 yrs

હૈદરાબાદના મોહમ્મદ નુરુદ્દીન(51) વર્ષના છે. જેઓએ 33 વર્ષ પછી આખરે 10માની બોર્ડની પરિક્ષા પાસ કરી લીધી છે. ગત 33 વર્ષથી સતત થતા હતા નપાસ પણ તેઓએ હાર નહોતી માની.આ વખતે તેમને કિસ્મતે સાથ આપ્યો છે અને રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવાનો નિર્ણય લીધો છે. મોહમ્મદ નરુદ્દીન પણ આ જ કિસ્મતવાળા વિદ્યાર્થીઓમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ