Video / સરકારે કરવાનું કામ આ બોલિવૂડ એક્ટરે કરી નાંખ્યું, પરપ્રાંતિયોને મફતમાં બસ દ્વારા વતન મોકલ્યાં

Coronavirus lockdown sonu sood helping migrant workers sent to home at bus

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી પોતાના વતન અને ઘરથી દૂર લાખો લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે. જેના કારણે ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોને ખૂબ હાલાકી ભોગગવી પડી રહી છે. ઘણાં મજૂરો તો ખભા પર સામાન લઈને પગપાળા કરીને પોતાના વતન જવા નીકળી પડ્યાં છે. ત્યારે હવે સરકારે પણ આ લોકોને ઘરે પહોંચાડવાની કોશિશ શરૂ કરી દીધી છે. જેમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પણ આ મજૂરોની મદદ માટે આગળ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ