Coronavirus : કેન્દ્ર સરકારે રાહત પેકેજનું કર્યું એલાન, રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે સાચી દિશામાં પગલુ ઉઠાવ્યું | coronavirus lockdown rahul gandhi reacts over nirmala sitharaman relief package announce

Coronavirus / કેન્દ્ર સરકારે રાહત પેકેજનું કર્યું એલાન, રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે સાચી દિશામાં પગલુ ઉઠાવ્યું

coronavirus lockdown rahul gandhi reacts over nirmala sitharaman relief package announce

કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતને નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે ગરીબો અને જરૂરીયાતમંદો માટે રાહત પેકેજનું એલાન કર્યું છે. તેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મોદી સરકાર દ્વારા યોગ્ય દિશામાં ઉઠાવેલું પગલું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ