રાહત / કોરોના કહેર વચ્ચે ઉર્જા મંત્રી સૌરભ પટેલની વીજ યુનિટને લઇને મોટી જાહેરાત

coronavirus lockdown power unit minister of energy saurabh patel

કોરોના વાયરસને લઇને જ્યાં રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તેને લઇને રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યાં છે. જો કે બીજી તરફ લોકડાઉનના પગલે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં વીજ વપરાશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે રાજ્યના ઉર્જા મંત્રીએ વીજ યુનિટને લઇને મોટી જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ