રાહત / હવે આ વસ્તુ પણ બનશે કર્ફ્યૂ પાસ, સ્ટેશનથી રોકટોક વિના ઘરે જઈ શકશે રેલ્વે મુસાફરો

coronavirus lockdown home ministry mha no need curfew pass for confirm ticket passengers

ગૃહમંત્રાલયે મંગળવારે ફરીથી શરૂ થઈ રહેલી ટ્રેન સેવાને વિશે જણાવ્યું છે કે આજથી નવી દિલ્હીથી 15 ટ્રેન શરૂ થશે. કન્ફર્મ ટિકિટ વાળા યાત્રી જ યાત્રા કરી શકશે અને સાથે જ તેમને સ્ટેશન સુધી જવા માટે કર્ફ્યૂ પાસ લેવાની કોઈ જરૂર રહેશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ