લોકડાઉન / કોરોનાનો કહેરઃ દેશના દરેક રાજ્યમાં અલગ-અલગ લોકડાઉન, જાણો ક્યાં કેવી સ્થિતિ

Coronavirus India Lockdown more state

દેશની અડધી પ્રજા કોઇના કોઇ પ્રકારે લોકડાઉનમાં જીવી રહી છે. દેશના કેટલાંક ભાગમાં સંપૂર્ણ લોકડાઉન છે, તો ક્યાંક અઠવાડિયાનું જાહેર કરાયું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં રાજ્યોએ પોતાની રીતે અલગ-અલગ લોકડાઉન જાહેર કર્યું છે. બિહાર, સિક્કિમ, નાગાલેંડ જેવા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x