Coronavirus / કોરોના વાયરસના સંકટને લઇને આર્મી પ્રમુખે કહ્યું, અમારી પાસે તૈયાર છે આ પ્લાન

coronavirus india lockdown indian army chief mm naravane hospital

દેશમાં કોરોના વાયરસના કેસની વધી રહેલા કેસને લઇને સેના પ્રમુખ એમ.એમ. નરવણેનું કહેવું છે કે જો જરૂર પડશે તો સેના કોઇપણ પગલુ ઉઠાવવા માટે તૈયાર છે. આર્મીની પાસે એક '6 કલાક' નો પ્લાન તૈયાર છે, જે હેઠળ તાત્કાલિક આઇસોલેશન સેન્ટર અને આઇસીયૂને તૈયાર કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ