LOCKDOWN / સરકારે કહ્યું દૂધની કોઈ સમસ્યા નથી, શાકભાજી પર્યાપ્ત અને ખેડૂતોની માગણી પણ ધ્યાનમાં

coronavirus in Gujarat Secretary of Supply said we have enough stock

બજારમાં ન નીકળો તમામ જીવનજરૂરિયાત વસ્તુઓ મળી રહેશે આવી જાહેરાત પુરવઠા વિભાગના સચિવ અશ્વીન કુમાર દ્વારા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતુ કે, અમે રોજ પાંચ વાગ્યે મીટીંગ કરીએ છીએ અને યુદ્ધના ધોરણે શાકભાજી, અનાજ, દૂધ દરેક લોકના ઘરે પહોંતચુ કરવા માટેનો પ્લાન રેડી છે અને તે અમલી પણ કરી દેવામાં આવ્યો. લોકોને બસ એટલી જ અપીલ છે કે, તમે શાંતી રાખો. સરકાર પાસે દરેકનો બેકઅપ પ્લાન છે. શાકભાજી કે દૂધ બેમાંથી એકપણ વસ્તુ ખુટે તેમ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ